35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેરમાં માં ગોત્રી વિસ્તારમાં આવેલુ ખાનગી પાર્ટી પ્લોટ માં ગુજરાત ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વડોદરા શહેરમાં માં ગોત્રી વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ માં ગુજરાત ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન ના પ્રમુખ ડો વિજયભાઈ શાહ તથા નીરવ ભાઈ દેસાઈ જનરલ સેક્રેટરી તથા જનરલ સેક્રેટરી સુરેશભાઈ પ્રજાપતિની હાજરી માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બહાર ગામ ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન ના લોકો હાજરી આપી જેમાં વઘુ માહિતી ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોસ યુનિયન ના પ્રમુખ ડો વિજય શાહ વઘુ માહિતી મીડિયા સમક્ષ આપી હતી

Related posts

મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

admin

સાવલી પાસેના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં વડોદરા ખાનખનિજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા

admin

વડોદરા શહેરમાં આવેલ ૩૧૪ ધાર્મિક દબાણોને તોડવા બેઠક

admin

Leave a Comment