35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે યોજવામાં આવ્યું હતું .ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ભારતરત્ન મહામાનવ ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની ૧૩૪ મી જન્મજયંતિ નિમિત્તે તારીખ. ૧૩થી૨૫ એપ્રિલ દરમિયાન જુદાજુદા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે પંચમહાલના મહામંત્રી
કુલદિપસિંહ સોલંકી,પ્રભારી – પોરબંદર જીલ્લો પ્રદિપ ખિમાની શહેર ભાજપ પ્રમુખ ડો. જય પ્રકાશ સોની , ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, ભાજપ શહેર મહામંત્રી સત્યમ ગુલાબકર, રાકેશ સેવક, સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરાના ડભોઇ રોડ પર આવેલ લાકડાના ફર્નિચરના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી

admin

એન કે આર્ટ ગ્રુપ સ્વામી વિવેકાનંદ ગેલેરી દ્વારા બદામડી બાગ ખાતે એક્ઝિબિશન યોજાયું…

admin

ભગવાન શ્રીરામ નવમી નિમિત્તે વડોદરા શહેરમાં ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

admin

Leave a Comment