સંપન્ન દેશભરમાં જ્યારે ગુરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે ચોટીલા ડુંગરે પણ આઈ ભક્તો દ્વારા આ ગુરુપૂર્ણિમા ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી . આઈ ભક્તો દેશ-વિદેશમાંથી ઉમટી પડ્યા હતા ભક્તિ અને ભજન ભજન ભાવથી અહીંયા જોવા મળ્યા હતા લોકો ભક્તિમય બની ગયા હતા બોહળી સંખ્યામાં આઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની શ્રદ્ધા અહીં પ્રગટ કરી હતી ચોટીલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ભાઈઓ બહેનો વડીલો આગેવાનો આ ગુરુપૂર્ણિમા મા ઉપસ્થિત રહ્યા હતા અને આ ભક્તિ સરવાણી નો લાવો લીધો હતો રિપોર્ટર મહેશ ભાઈ ખવડ ચોટીલા

