43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ

દેશભરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે આનંદ આશ્રમ મોજીદડ ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી.પૂજ્ય સદગુરુ પરમાત્મા દક્ષિણામૂર્તિ મહેશ્વર શ્રીનાથપ્રભુનું ષોડશોપચાર મહાપૂજન સવારે 9 વાગ્યે વાગે શરૂ કરવામાં આવ્યું હતું.ગુરુપૂર્ણિમાના પાવનકારી દિવસે પૂજ્ય ગુરુદેવના પાદુકાજીનું પૂજન,આરતી, ભજન,કીર્તન,પ્રસાદ વગેરેનો લાભ મેળવી સર્વે ગુરુબંધુઓ – બહેનોએ ધન્યતા અનુભવી હતી.ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇ-વે પર લીબંડી નજીક જનસાળી ગામનાં પાટીયા પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે નાં મોત નિપજ્યા.

admin

ચુડા તાલુકામાં અકસ્માતોની વણઝાર વાહન અકસ્માતનો શીલશીલો યથાવત.

admin

મુળી તાલુકાનાં સરલા ગામે ભુમાફિયા એવા કુલ -૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગનું શસ્ત્ર ઉગામ્યું

admin

Leave a Comment