31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુર

વડોદરા શહેર કલાલી ખાતે આવેલ ખિસકોલી સર્કલ પાસે આવેલ વુડા ના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ ના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન…..

વડોદરા શહેર કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલ વુડા ના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે….
સયાજીગંજ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા કરેલી ખાતે આવેલા ખિસકોલ સર્કલ પાસે સંતોષીનગરમાં મકાનો આપ્યા હતા ત્યારે આજે સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા કે તંત્ર દ્વારા ફક્ત મોટી મોટી વાતો જ કરવામાં આવે છે વુડા ના મકાનમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા ને લઈ અહી લાઈટ, પાણી, રોડ અને બ્રાન્ડ ની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરવા છતાં સ્થાનિક નગર સેવકો ફક્ત આશ્વાસન આપીને જતા રહે છે અને ઇલેક્શનના સમયે આવીને મોટી મોટી ફક્ત વાતો જ કરે છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિરાકરણ લાવતા નથી જેને લઈને રોજ થઈ ગયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
સયાજીગંજ વિસ્તારમાં રહેતા લોકોના મકાનો તોડીને ત્રણ વર્ષ પહેલા સંતોષીનગરના વુડાના મકાનો આપવામાં આવ્યા હતા ત્યારે તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવી ન હતી જેવી કે પીવાનું પાણી, ડ્રેનેજ લાઈટ પાણી રોડ રસ્તાની સુવિધા નો અભાવ જોવા મળ્યો હતો તારે લોકોએ સમસ્યા અંગે તમામ પદ અધિકારીઓને જાન કરી શકતા કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી જેને લઈને લોકો ભેગા થઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Related posts

બાળકો માટેના સાત દિવસીય એડવેન્ચર કોર્ષની મુલાકાત લેતા છોટા ઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

admin

ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેકટરને છોટાઉદેપુર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યુ

admin

છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

admin

Leave a Comment