Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ખાતે આવ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત મેડિકલને લાગતી સુવિધાઓ અંગે લીધી માહિતી

HMVP વાયરસને લઇને આરોગ્ય મંત્રીનું નિવેદન

અમદાવાદમાં બાળકીનો HMVP કેસ પોઝીટીવ આવ્યો

આ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન, મને આની જાણ નથી

કોરોના વાયરસનાં પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે

લક્ષણો પ્રમાણે આની સારવાર થશે આની ટેસ્ટ કીટની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે

HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે

લોકોએ ગભરાવાની જરૂર નથી જરૂર પડ્યે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઇડલાઈન નક્કી કરાશે

સમગ્ર દુનિયામાં જે રીતે કોવીડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને HMVP વાયરસ પણ વધુ નુકશાન ન કરે તેની સરકારની તૈયારી

Related posts

ઉર્જા અને પર્યાવરણની જાળવણી માટે વડોદરા મહાનગર પાલિકા લગાવશે સોલર ટ્રી

admin

તાજિયા વિસર્જનને લઈ નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે કરવા સૂચનો

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામોને મંજૂરી

admin

Leave a Comment