Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ખાતે આર.ટી.ઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર આર.ટી.ઓ.એ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા અકસ્માતમાં મૃત્યુ દર થતા હોવાની બાઇક ચાલકોને આપી માહિતી,

છોટાઉદેપુર ખાતે ખોસ વસેડી ચાર રસ્તા પર છોટાઉદેપુર આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓની ઉપસ્થિતિમાં હેલ્મેટ પહેર્યા વિનાના બાઇક ચાલકોને ઉભા રાખ્યા,

હેલ્મેટ વિનાના ચાલકોને મફતમાં હેલ્મેટ આપ્યા,

લોકોમાં અકસ્માત બાબતે અવરનેશ આવે અને અકસ્માતમાં મૃત્યુ દર ધટે તેવો આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા પ્રયાસ

આર.ટી.ઓની આ સરહાનીય કામગીરીને લોકોએ બિરદાવી,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

admin

ભાજપ અને આમ આદમી પાર્ટી અને આદિવાસી સંગઠનોના 200 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી

admin

Leave a Comment