40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એ ભાઈ જરા દેખ કે ચાલો…ખડોદારામાં ક્યાંક હાડકા ન ભાંગે ભાઈ..!!

વડોદરામાં વરસાદની સીઝન સાથે જ પાલિકા તંત્રના બેદરકાર વહીવટની પોલ રસ્તાઓના ખાડાઓએ ખોલી મૂકી છે,વડોદરામાં ઠેર ઠેર ખાડા પડવાની સાથે વડોદરા ફરી ખડોદારાથી બની રહ્યું છે.જોકે રસ્તાઓના આ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી છે એટલે વાહન ચાલકોએ વાહન ચલાવતી વેળાએ ધ્યાન રાખવું પડશે,જોઈને ગાડી ચલાવવી પડશે ક્યાંક ખાડાઓને કારણે હાડકાઓ ન તૂટે તેનું પણ ધ્યાન રાખવું પડશે.ખાડામાં પડ્યા અને તમારા હાડકાઓ ભાંગશે પણ જાડી ચામડીના કેટલાક અધિકારીઓના પેટનું પાણી નહિ હાલે ?

Related posts

ડભોઈ તાલુકાના કરનેટ વસાહતમાં ભયાનક આગ : ગરીબ પરિવારનું ઘર અને આજીવનની મૂડી બળીને ખાખ

admin

વીર બાલ દિવસ તરીકે ઉજવવા માટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

admin

આજવા સરોવર અને પ્રતાપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment