33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ક્રાઇમગુજરાતપાદરાવડોદરાવડોદરા જિલ્લો

સગીર વયની બાળકીના લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા

આટલાદરા પોલીસ મથક ખાતે લવ જેહાદ નો કેશ નોંધાયો. પાદરા ખાતે રહેતી સગીર વયની બાળકીને વિદર્મી દ્વારા ફસાવામાં આવતા અટલાદરા પોલીસ મથકે ગુનો નોંધાયો.પાદરા ખાતે રહેતી સગીર વયની બાળકી ને વિધર્મી દ્રારા ફસાવી હતી અને વિધર્મી એ ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી ત્યારે વડોદરાના તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈ ને અટલાદરા પોલીસ મથકે ગુનો નોંધવા પહોંચ્યા વિદ્યાર્થી દ્વારા અનેક વખત ધાક ધમકી આપવામાં આવતી હતી ત્યારે વિધર્મી અને વકીલ ની મિલી ભગત ના કારણે બાળકી ને કેસ ન કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી ત્યારે બાળકીને ન્યાય આપવામાં માટે વડોદરા ન હિન્દુ સંગઠનો મેદાન માં આવ્યા અને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અટલાદરા પોલીસ મથકે ભેગા થયા હતા

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા પુલવામાં થયેલ અટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

admin

વડોદરા શહેરમાંથી ૪૦૫ નાના મોટા હોર્ડિંગ્ઝ અને બોર્ડ હટાવ્યા

admin

વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત

admin

Leave a Comment