Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા 300 બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

વડોદરા શહેરના સોમા તળાવ ખાતે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આજરોજ 300 વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના દંડક બાલુભાઈ શુકલ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા મિત્ર મંડળ દ્વારાઅનલિમિટેડ ખીચડી કઢી માત્ર એક જ રૂપિયા જમાડવા માં આવે છે સાથે હોમીઓપેથીકલ મેડિકલ કેમ્પ રાખવા આવે છે સાથે કુવારીકો માટે જયાપાર્વતી કરતી બેનૉ માટે વ્ જાગરણનો કાર્યક્રમ સાથે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે વિના મૂલ્યે નોટબુક ચોપડા નું વિતરણ દર વર્ષ કરવામાં આવે છે આ વર્ષ અમારું છઠ્ઠું વર્ષે છઠ્ઠા વર્ષે અમે 300 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરી રહ્યા છે….

Related posts

ટ્રક ચાલકે ટુ વ્હીલર એકટીવા ચાલકને ટક્કર મારતા એક યુવાનનું મો-ત

admin

વડોદરામાં ₹7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 સભ્યોની ગેંગ ઝડપાઈ

admin

ડભોઇ-કેવડિયા હાઇવે પર અકોટી પાસે અકસ્માતનો સિલસિલો: તંત્રની બેદરકારીથી બે ગાડીઓ પલટી

admin

Leave a Comment