Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘અહીં કેવી રીતે રહેવાય’! ગદાપુરામાં ગટરો ઉભરાતા નરકાગાર !

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગદાપુરામાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધમાં રહેવા અને જીવાવ લોકો મજબુર બન્યા છે,ઠેરઠેર ઉભરાતા ગટરોના પાણી અને ગંદકીથી ગદાપુરાની સ્થિતિ નરકાગારમાં ફેરવાઈ છે.ખાસ કરીને સરકારી આવાસોમાં રહેતા નાગરિકોના ઘર આગળ ગંદું પાણી,માખીઓના ટોળા અને બીમારીઓનો ભય રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે.સરકારી તંત્રને અનેક વખત ફરિયાદ કર્યા છતાં કોઈ કાન નહિં ધરતા ગદાપુરાના લોકોને ગંદકી વચ્ચે દયનિય હાલતમાં રહેવું પડે છે,ત્યારે પાલિકાના અધિકારીઓ કે નેતાઓને એક કલાક અહીં રહે તો ખબર પડે કે પીડા કોને કહેવાય!

Related posts

વડોદરા શહેરનાં દેણા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો

admin

વડોદરા મહાનગરપાલિકા દ્રારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ

admin

ડભોઇ અને વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા બે નાળાના કામથી વાહનચાલકો ભારે મુશ્કેલી

admin

Leave a Comment