સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર કે જ્યાં બંને ઉત્સવો ઇદે મિલાદ અને ગણેશ ઉત્સવની ખુબ ધામ ધુમ પૂર્વક ઉજવણી થઈ એને લઈને સિટી પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી ચૌહાણ સાહેબ સેકંડ પી.આઈ શ્રી પ્રજાપતિ સાહેબ અને સ્ટાફ દ્વારા હમ સબ એક હૈ ની સદભાવના સાથે બંને કોમના આગેવાનો સાથે એક સ્નેહમિલન નો કાર્યક્રમ અલ્પાહાર સાથે રાખવામાં આવેલો. ખુબ સેંસેટીવ વિસ્તાર હોવા છતા પણ ખુબ શાંતિથી બંને ત્યોહરો ની ઉજવણી થઈ જેને લઈ તમામ આગેવાનોએ પણ પોલીસ કમિશ્નર સાહેબ અને સિટી પોલીસ સ્ટેશન ના પી. આઈ શ્રીઓને સારી કામગીરી બદલ પુષ્પગુચ્છ આપી વધાવ્યા.
previous post

