વડોદરા જિલ્લાના શીનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાબેન વસાવા. ગત તારીખ. 31.મિ ઓગસ્ટના ગુમ થયા હતા તે અંગેની તેમની દીકરી દ્વારા ગત તારીખ.4 થી ચોથી સપ્ટેમ્બર સિનોર પોલીસ સ્ટેશનમાં વિદ્યાબેન વસાવા ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન ગત ચોથી સપ્ટેમ્બર ના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા ઝાડી ઝાકરા ઝાડ સાથે બાંધી નગ્ન અવસ્થામાં વિદ્યાબેન વસાવા નો ડીકમ્પોસ્ટ થયેલો મૃત દેહ મળી આવ્યો હતો. તે બાદ વિદ્યાબેન વસાવા ને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. તે બાદ ગડાના ભાગમાં ફાંસો આપવામાં થી .મૃત્યુ થયું છે તે પ્રાથમિક તપાસમાં જણાવ્યું આવ્યું છે. આ ગુનાના તપાસ ના કામે એસ .ઓ. જી. એલસીબી શિનોર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેથી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ ની શીનોર પોલીસે આજે ધરપકડ કરી હતી. તેમાં મૂતક વિદ્યાબેન વસાવા ના દિયર કિરણ પણ આરોપી તરીકે સંડોયલ છે .તપાસમાં જણાવ્યું આવ્યુ હતુ. તેમાં ગણતરીના દિવસોમાં જ તેમાં મૃતક વિદ્યાબેન વસાવા ના મર્ડર કેસમાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી. વડોદરા ગ્રામ્ય. એલસીબી શિનોર પોલીસની સમગ્ર ટીમને સરાહનીય કામગીરીની સ્થાનિક લોકોએ બિરદાવી હતી..

