Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોયલી IOCL માં કંપનીમાં ધડાકાભેર આગ લાગી

IOCL માં કંપની માં ધડાકાભેર આગ લાગી છે. જે આગ 2 કિલોમીટર સુધી દેખાઈ રહી છે. આગ ની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ ને કાબૂ માં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. લાગેલી ભયંકર આગ ને પગલે આગ ના ધુમાડા થી આકાશ છવાયું છે. ત્યારે કંપની માં કેટલા કર્મચારીઓ કામ કરતાં હતા કેટલા ઘાયલ છે, કેટલું નુકસાન થયું છે. તે વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મળતી માહિતી અનુસાર બોઈલર માં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

Related posts

ડભોઇ શહેર સમસ્ત મુસ્લિમ સમાજદ્વારા પહેલગામમાં થયેલ આતંકી કૃત્ય બદલ નિંદા કરી વિરોધ દર્શાવ્યો

admin

પાદરાના રણુ મુકામ સ્થિત તુળજાભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

admin

શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે હનુમાન દાદાને ફૂટ નો અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment