31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત સામે આવતા હોય છે તેવામાં વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં ફરી એકવાર ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં મકાન નંબર B-226 માં એક દિવસ પહેલા પહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ ચોરો દ્વારા બંધ મકાન ના તળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આસપાસ ના રહીશો ને ઘટના ની જાણ થતાં CCTV ના આધારે જાણવા મળ્યુ કે ચોરો દ્વારા કરવામાં આવેલ પ્રયાસ નિષ્ફળ ગયો હતો આ સમગ્ર ઘટના બાદ રહીશોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ રહીશું પોલીસ દ્વારા વધુમાં બીજા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને પ્રણામ વિસ્તારના રહીશો પોતાને અ સુરક્ષિત મહેસૂસ કરાવતા મીડિયા સમક્ષ પોલીસ દ્વારા પેટ્રોલિંગની માંગ રાખી હતી અને આવી નાની મોટી ચોરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈને જાન માનની હાની ન થાય તે માટે રહીશો દ્વારા પોલીસને કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી

Related posts

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક મગર મૃતદેહ હાલતમાં જોવા મળ્યો

admin

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ…

admin

ભાયલીના નરાધમોને વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર

admin

Leave a Comment