30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં કોંગ્રેસ કાઉન્સિલરનરેન્દ્ર રાવત અને અમીબેન રાવતનીઆગેવાનીમાં માનવસર્જિત પુરમાઆર્થિક સહાય ન મળી અનેરિફાઇનરીમાં બ્લાસ્ટ થયો તેના પરપગલાં લેવામાં આવે તે માટે કલેકટરને આવેદનપત્ર

વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ કાઉન્સિલર નરેન્દ્ર રાવત અને અમીબેન રાવત આગેવાની માં માનવસર્જિત પુર નો ભયાનક તારાજી મા આર્થિક સહાય ના ફાંફાં આર્થિક સહાય ન મળી અને રિફાઇનરી કંપનીમાં માં બ્લાસ્ટ થયો તેના પર પગલાં લેવામાં આવ્યાં તે માટે કલેકટર બ્રિજલ શાહ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દ્રારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને રિફાઇનરી કંપનીમાં માં બ્લાસ્ટ ની ઘટના બની હતી તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવસર્જિત પુર આવ્યો અને ત્યાર બાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલ સહાય આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ કેસ્ટ્રોલ ની સહાય મળી નથી તેમને કેસ્ટ્રોલ ની સહાય વહેલાં માં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ 1 ના કોંગ્રેસ ના કાઉન્સિલર દ્રારા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે
અલ્ટીમેટન આપવામાં આવ્યું છે કે વહેલા વહેલી તકે કેસ્ટ્રોલ ની સહાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

https://www.instagram.com/reel/DC9ImFVpGcn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related posts

વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિતે બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી

admin

વડોદરામાં ગેસ લાઇન તૂટી જતા પાંચ લાખ ગ્રાહકો પરેશાન : કોંગ્રેસ સમિતિનો આક્રોશ

admin

સબ જેલના કેદીની તબિયત લથડતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

admin

Leave a Comment