35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન તથા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન અને સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના નેતા નિરંજનભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

“સંસ્કૃત સંભાષણ દિન” નિમિત્તે નાગરિકોને સંસ્કૃતમાં કલેકટર ગાર્ગી જૈનનો શુભેચ્છા સંદેશ

admin

છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છકડામાં લઇ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો

admin

આયુષ્માન કાર્ડ થકી ૧૧ વર્ષિય અસ્મિતાનું ૩ લાખથી વધુના ખર્ચે થનાર ઓપરેશન વિના મૂલ્યે થયું

admin

Leave a Comment