Genius Daily News
Uncategorized

આજવા સરોવર થી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ના સ્તર માં વધારો

હાલ વિશ્વામિત્રી નદી 27.5 ફૂટ ના સ્તરે

28 ફૂટે ભયજનક લેવલ હોવાથી 1 જ ફૂટ બાકી

એસીપી ડી.એમ.વ્યાસ નું નિવેદન

હાલ 1 જ ફૂટ ભયજનક લેવલ માટે બાકી છે

પોલીસે 450 લોકો નું સ્થળાંતર કરાવ્યું છે

ઘણા લોકો રજા હોવાથી નદી નો નજારો જોવા આવે છે

દુર્ઘટના ન ઘટે તે માટે તમામ બ્રિજો પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે

જોખમી સ્થળે નાગરિકોને ન જવા અપીલ છે

નદી 28 નું લેવલ પાર કરશે તો કોઈ ને બ્રિજ નજીક નહિ જવા દેવાય

Related posts

Wazamba Αναλυτική Εξέταση — 5889d7e0

admin

ભાયલી માં બનેલ દુષ્કર્મની ઘટના બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસની પત્રકાર પરિષદ…

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment