31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર લાલબાગ બ્રિજ ઉપર ફરી એકવાર ખાડા પડવાની ઘટના

વડોદરા શહેરમાં વરસી રહેલો વરસાદ ના કારણે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને વિશ્વામિત્રી ની સપાટી માં વધારો થઈ રહ્યો અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં ત્યારે વડોદરા શહેર લાલબાગ બ્રિજ ઉપર ફરી એકવાર ખાડા પડવાની ઘટના બની.
વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્ર ની પોલ ખુલી પડી ગઈ છે પાલિકા દ્વારા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી માટે 6 કરોડ ખર્ચવામાં આવ્યા છે છતાં પણ વરસાદના કારણે ના કારણે વાહન ચાલકોને હાલાકી છે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી ના કરવાના કારણે આ બ્રિજ ઉપર વારંવાર ખાડા પડી રહ્યા છે

Related posts

વડસરમાંથી વધુ 16 લોકોનું સલામત રેસ્ક્યુ

admin

અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપુજાનું ભવ્યાતિભવ્ય આયોજન જૈનાચાર્ય પુર્ણ ચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી

admin

બુધવારે પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી 28 ફૂટે પહોંચી

admin

Leave a Comment