30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેર એસ ઓ જીએ મોડી રાત્રે નવાબવાડામાં રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યાની માહિતી સામે આવી

છેલ્લા કેટલાય સમયથી શહેરની અંદર ડ્રગ્સ નો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે દેશના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સના ધંધામાં હાથ અજમાવતા અનેક તત્વો પોલીસની ચુંગલમાં ફસાયા છે


નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ડ્રગ્સ સંબંધીત કાર્યવાહી કરવાના અનેક બનાવો છેલ્લા કેટલાક સમયથી વધ્યા છે ત્યારે ગત મોડી રાત્રે એસ ઓ જી ને બાતમી મળી હતી કે નવાબ વાળા વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે મોડી રાત્રે એસોજી ની ટીમ નવાબ વાળા ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.


આ રેડ દરમિયાન એસઓજીને લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ તો બહાર આવી છે આ દરોડા અંગે એસઑજી હજી કામગીરીમાં હોવાથી આ ડ્રગ્સ કોની પાસેથી કેટલી કિંમતનું જપ્ત કરવામાં આવ્યું છે તેની માહિતી મળી નથી ટૂંક સમયમાં જ એસઓજી દ્વારા આદરોડા અંગે કરેલ કામગીરીની વિગતો જાહેર કરવામાં આવશે

Related posts

વડોદરા શહેર વોર્ડ નંબર 17માં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

admin

ઓપરેશન ‘પરાક્રમ’ હેઠળ ગ્રામ્ય એલસીબીની મોટી સફળતા, પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

admin

પોર નજીક વડસાલા ગામ પાસે CPP કંપની માં એક 3 ફૂટ મગરને 1 કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરાયો

admin

Leave a Comment