43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર વોર્ડ નંબર 17માં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી તૂટેલા ફૂલપાત ને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્ર લોક સોસાયટીના રહીશોની જરૂરિયાત ને ધ્યાન માં લઇ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આજરોજ પથ્થર નાખવાની કામગીરીનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં આ કામ રૂપિયા 2.50 લાખ ના ખર્ચે પથ્થર નાખવામાં આવશે આ ખાતમુરત કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સ્થાનિક નગરસેવકો અને સામે લોકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

કેનેડાના વિઝા અપાવી દેવાનો વિશ્વાસ આપી છેતરપિંડી આચરનાર ગઠિયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 4 વર્ષે ઝડપી પાડ્યો

admin

એરટેલ કંપનીના મોબાઈલ ટાવરના બે પોલ ધરાશાયી

admin

ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે માસૂમને લવાઈ હતી

admin

Leave a Comment