એસઓજી પોલીસને મળી સફળતા
વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઈસમની કરી ધરપકડ
બાતમી મળતા ગોરવા બી આઈ ડી સી માં ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડ્યું કૌભાંડ
આરોપી નયન ભટ્ટ જરૂરિયાત મુજબના સર્ટિફિકેટ ની પ્રિન્ટ કાઢી સિક્કા ઉપર જાતે જ કરતો હતો સહી
છેલ્લા બે વર્ષ ઉપરાંત થી નયન ભટ્ટ લોકોને બનાવી આપતો હતો વિવિધ કંપનીઓના બોગસ અનુભવના સર્ટિફિકેટ
ગોલ્ડન પ્રિન્ટર્સના માલિક નયન ભટ્ટની પોલીસે કરી ધરપકડ
એસઓજી પોલીસે દુકાનમાંથી વિવિધ કંપનીના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ કર્યા જપ્ત
એસ.ઓ જી પોલીસે આરોપી અને મુદ્દામાલ ગોરવા પોલીસને કર્યા હવાલે

