32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૂર્વ ક્રિકેટર સ્વ.અંશુમાન ગાયકવાડ ની પ્રાર્થના સભા યોજાઈ

ખાનગી ફાર્મ હાઉસ ખાતે યોજાઇ પ્રાર્થના સભા

બીસીસીઆઈ ના સચિવ જય શાહ,ક્રિકેટર કપિલદેવ,સુનિલ ગાવસ્કર,બલવિંદરસિંહ સંધુ હાજર રહે તેવી શકયતા

અન્ય ખ્યાતનામ ક્રિકેટરો પણ આવે તેવી સંભાવના

મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યા

બ્લડ કેન્સર ની લાંબી સારવાર બાદ અંશુમાન ગાયકવાડ નું થયું હતું નિધન

સ્વ.અંશુમન ગાયકવાડ ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ડીજીપી વિકાસ સહાય

ડીજીપી વિકાસ સહાય નું નિવેદન

હું નાનપણ થી ક્રિકેટ નો શોખીન રહ્યો છું

અંશુમન ગાયકવાડ ને નાનપણ થી ફોલો કરું છું

તેમને મેં ક્રિકેટ મેદાન પર રમતા જોયા છે

અંશુમન ગાયકવાડ ના નિધન થી ક્રિકેટ જગતને મોટી ખોટ છે

આજે પરિવાર અને સગા સંબંધીઓ ને સાંત્વના આપવા આવ્યો છું

સુનિલ ગાવસ્કર, કિરણ મોરે,તુષાર આરોઠે સહિત ના ક્રિકેટરો પણ શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા

Related posts

વડોદરા શહેરના ચાંપાનેર ગેટ પાસે આવેલ બાદશાહ બાવા દરગાહ બાબતે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પાલિકામાં રજુઆત

admin

મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટંટ કરતો પૂર ઝડપે વાહન દોડાવતા ઈસમનું અકસ્માત સર્જાતા મો-ત

admin

યુવતી એ મોબાઈલ ફોન લેવા માટે બોયફ્રેન્ડની મદદ થી સબંધીને ત્યાં ચોરી કરી

admin

Leave a Comment