Genius Daily News
Uncategorized

છોટા ઉદેપુર જિલ્લાનાબોડેલી તાલુકાના જબુગામ શકલ વૈષ્ણવ સમુદાય ચંપારણીય જવા રવાના

જબુગામના વૈષ્ણવ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આવી અને આખરે અંદાજિત 90 થી 100 જેટલા વૈષ્ણવ ચંપારણીય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને સીમિત પ્રકારના મનોરતોનું પણ અમારા સમગ્ર જગતમાં વૈષ્ણવ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથનો ઉત્સવ અને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલું છે અને ખૂબ કટિબદ્ધ થઈ આ ઉત્સવને પાર પાડવા માટે તન મન થી મિલાવી અને સહિયારા પ્રયાસોધી ગામની ભૂમિ એ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અને આનંદ અને ઉત્સવનો અને લાવો લેવાના છે કારણ કે વર્ષો પહેલા 2020 ની અંદર અમારે જબુગામ થી અને વડોદરાના વૈષ્ણવ 300 થી 400 નો મથુરા મુકામે જવાના હતા પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જબુગામણી એનો ચંપારણ મુકામે આજે અને આનંદ લેવા માટે જઈ રહ્યા છે

Related posts

પૂર બાદ સહાય ન પહોંચતા સ્થાનિકોમાં રોષ

admin

મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મેળવી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનારને વડોદરામાં આપવા આવેલ પતી-પત્નીને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

Online Gambling Enterprises Accepting PayPal Deposits: A Comprehensive Guide

admin

Leave a Comment