39.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના માંજલપુર ખાતે આવેલ માય સાનેન પ્રિ સ્કુલ ખાતે નાના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને દેશ-દુનિયામાં ખૂબ જ ધામધૂમથી, ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી માય સાનેન પ્રિ સ્કૂલ ખાતે નાના નાના બાળકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો કૃષ્ણ, રાધા, ગોપીઓ, નંદબાબા,યશોદા માતા, દેવકીના પાત્રમાં વેશભૂષા સાથે નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સાથે જ કૃષ્ણના બાળપણ મટકીફોડ, રાસલીલા સહિતને રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વડોદરા શહેરના પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4ની કચેરીમાં કચરાપેટીઓ ધૂળ ખાતી અને ભંગાર હાલત જોવા મળી

admin

છેલ્લા ૧૨ વર્ષની પરંપરા મુજબ શ્રીજીની પ્રતિમા ઉપર એક કરોડથી વધુના દાગીનાથી શણગાર કરતુ ફુલબાજે પરીવાર

admin

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર ૬ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુષિત તેમજ ઓછા પ્રેશરથી પાણી સ્થાનિકો હેરાન

admin

Leave a Comment