37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટુવ્હીલરની ડીકીમાંથી પર્સ ની ચોરી કરનાર આરોપી ને પકડી પાડતી કારેલીબાગ પોલીસ

ચા ની દુકાન બહાર ફુટપાથ ઉપર પાર્ક કરેલ ટુ વ્હીલર ગાડીની ડેકીમાથી પર્સની ચોરી થઈ હતી. પર્સ માં ઓરીજનલ ડોક્યુમેન્ટ જેમ કે આધારકાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ હોઇ આ અંગે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે ફરિયાદ ના આધારે ટુ વ્હીલર ની ડીકી માંથી ચોરી કરનાર આરોપી ચિરાગ ઉર્ફે બદ્રિ શંકર ચૌધરી ને રોકડા રૂ.૧૨,૦૦૦/- , ટુ વ્હીલર તેમજ મોબાઈલ મળી કુલ કિં.રૂ.૪૯,૦૦૦/- ના સંપુર્ણ મુદ્દામાલ રિકવર કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઉજવણી

admin

ડભોઇ માં આખલાઓનું ‘યુદ્ધ’ એક કલાક સુધી મચાવ્યો આતંક નગરપાલિકાની કામગીરી સામે જનતામા રોષ..

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા ત્રીજા વર્ષે પણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

admin

Leave a Comment