36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ ખાતે લેક્ચર ડેમોસ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ફેકલ્ટી ઓફ પરફોર્મ ઇન આર્ટસ ખાતે વર્કશોપ અને લેક્ચર ડેમોસ્ટ્રેશન નું આયોજન સોનાના વિખ્યાત એવા શ્રી આશિષ મુજીમદાર નાં માર્ગદર્શન આપવા નાં હેતુ થી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લેક્ચરમાં ડેમોસ્ટ્રેશન ગઝલ નાં ઈતિહાસ ની જાણકારી આપવા માં આવી હતી.

Related posts

વડોદરા જિલ્લાના ડેસર પોલીસ દ્વારા બાતમીના આધારે ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

admin

વડોદરા શહેરના કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦મો સમુહ લગ્નોત્સવ

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકોફ્રેંડલી” રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment