Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાત્રીના સમયે એક કાર ચાલકે પોતાને અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ તેવી રીતે ચલાવતા ચાલક અને ગાડીમાં સવાર ત્રણેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

ઈલોરાપાર્ક વિસ્તારમાં રાત્રીના સમયે એક કાર ચાલકે પોતાને અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ તેવી રીતે ચલાવતા, કાર પલટી થઈ જતાં ચાલક અને ગાડીમાં સવાર ત્રણેય ઇસમો વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય ઈસમોની ઘરપકડ કરવામાં આવેલ છે..

✨ આરોપીઓના નામ:-

  • ફાલ્ગુન સ/ઓ સતિષભાઈભાઈ રાઠોડ રહે.ઈ/72 જયનિધિ ટાઉનશીપ દિવાલીપુરા વડોદરા
  • રોહન રાકેશસિંહ કુસ્વાહ રહે..૮૫ દર્શનમ 99 વીલા સમા સાવલી રોડ વડોદરા
  • રાહુલ રાકેશસિંહ કુસ્વાહ રહે..૮૫ દર્શનમ 99 વીલા સમા સાવલી રોડ વડોદરા (કાર ચાલક)
  • આકાશ ઈશ્વરભાઈ વસાવા રહે.બી/02 કુંજ સોસાયટી બાપુની દરગાહ સામે ગોરવા વડોદરા (કાર મલિક)
  • આ બનાવ અનુસંધાને કાર ચાલક વિરૂધ્ધમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે.
  • તપાસ દરમ્યાન ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1 બોટલ મળી આવેલ હોવાથી ગાડી માલિક નામે આકાશ ઈશ્વરભાઈ વસાવા રહે.બી/02 કુંજ સોસાયટી બાપુની દરગાહ સામે ગોરવા વડોદરાનાઓ વિરુધ્ધમાં દારૂની સેવના અને મુદ્દામાલ રાખ્યા બદલ કેસ કરવામાં આવેલ છે..
  • આ બનાવમાં ગાડી ચાલક અને માલિક સિવાયના બે સવાર ઈસમો વિરૂધ્ધમાં દારૂનું સેવન કરેલ હોવાથી તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

વડોદરામાં તોફાની તત્વોને પોલીસનો ડર નથી? માંજલપુરમાં જાહેરમાં મારામારી

admin

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટરનું સન્માન

admin

વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં ડોમેક્ષ રોડ પર અકસ્માની ઘટના બની

admin

Leave a Comment