Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મરચાની આડમાં દારૂની હેરાફેરી

મરચા ભરેલ બોરીઓની આડમાં આઇશરમાં ભરીને લઇ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચએ ઝડપી પડયો હતો.ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ-વે ઉપર થઈ વડોદરા થી નડીયાદ તરફ જતા આઇસરને પોલીસે બાતમીના આધારે રોકી તાપસ કરી હતી આ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી ભેજાબાજ બુટલેગરો મરચા ભરેલ બોરીઓમાં દારૂ સંતાડી લઇ જતા હતા.લોકલ ક્રાઇમ બ્રાંન્ચે 15 લાખની કિંમતના દારૂ સાથે કુલ 25 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તાપસ હાથ ધરી હતી.

Related posts

ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસૂમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મો-ત

admin

ડભોઇના પલાસવાડા પાસે ગ્રીન ડેકોરેશન’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

admin

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ આર્મી હેડ ક્વાર્ટરમાં મગરનું બચ્ચું ધસી આવ્યું

admin

Leave a Comment