વડોદરા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય,
પાણી ના કકળાટ ને લઇ સ્થાનિકો રસ્તા પર,
શહેરના ફતેપુરા હાથીખાના વિસ્તારના લોકોએ રસ્તા રોકી આંદોલન કર્યું
છેલ્લા 1 મહિના થી પીવાનું પાણી નથી આવતું આવે છે તો ગંદુ આવે છે જેને લઈ આજે સ્થાનિકો એ વિરોધ નોંધાવ્યો હતો
સ્થાનિકો એ આજે ગરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકી આંદોલન કર્યું
અજી પણ સમસ્યા નું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી
ગંદુ પીવાના પાણી ને લીધે બાળકો પણ બીમાર થઈ રહ્યા છે
તો આગામી કોર્પોરેશન ની ચૂંટણી નો બહિષ્કાર ની પણ ચીમકી ઉચ્ચરી હતી
સ્થાનિકો ને વિરોધ ને પગલે ઘટના સ્થળ પર પોલીસ પણ આવી
સ્થાનિકો ને સમજાવી આંદોલન રસ્તા પર નહિ કરવા સૂચના,
પોલીસ ના અધિકારી ઓ સહીત નો કાફલો ઘટના સ્થળે
સ્થાનિકો નો ગુસ્સો આસમાને,
રસ્તા રોકી વિરોધ કર્યો,
ઘટના ના પગલે પોલીસ બેડા માં ખળભળાટ,

