વડોદરા તરસાલી વિસ્તારમાં આવેલ રામનગર પાસે હીટ એન્ડ રન ની ઘટના બની છે
તરસાલી સાયરામ યુવક મંડળ દ્વારા ગણપતિ પાઠ પૂજા માટે ની આયોજન કરવામાં આવી હતી.
વિનય રોહિત નામક યુવકનો મંડળના છોકરાઓ માટે પાણી લેવા માટે રોડ ક્રોસ કરવા ગયો ત્યાં એક પુર ઝડપે આવતી કાર પાછળની ભાગવિધિ ઉડાવી ત્યાંથી પર થયો હતો..
હાલ વિનયની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હાલતમાં છે એસએસસી ખાતે મંડળના યુવકો દ્વારા તેને દાખલ કરવામાં આવ્યો છે..
કાલની જેમ ઉડ ઝડપે ચલાવતા ડ્રાઇવરો પર ક્યારે લાગશે લગામ એ મોટો પ્રશ્ન છે માસુમ માણસોની ભોગ લેવાથી કાલ બની ને પ્રતિ આ ગાડીઓ પર ક્યારે લાગશે રોક??

