Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ. યુનિવર્સડિટીમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી

વડોદરામાં આવેલ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવરસીટીના ડી.એન.હોલ પાસે વર્ષો જૂનું ઝાડ ધરાશયી થઈ ગયેલ હતું. જેમાં ત્રણ વિધાર્થીઓ ઝાડ નીચે ફસાયા હતા. યુનિવરસિર્ટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ વિધાર્થીઓના બચાવ માટે દોડી આવ્યા હતા. આમ ત્રણેય વિધાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.

જેમાં ઝાડની નીચે પાર્ક કરેલ વિકલોને નાનું મોટું નુકશાન થયું હતું. જે બાદ ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાય હતી.

Related posts

સયાજી હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને લીધે નાની બાળકીનું મૃત્યુ…

admin

વડોદરાના માંજલપુરમાં બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ધોબીની લારીમાં ઘુસી ગયું

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

Leave a Comment