વડોદરાવડોદરા જિલ્લોમકરપુરા એસઆરપી ગ્રુપ 9 ની સામે મહાકાય ભુવો પડ્યો by adminAugust 5, 2024August 5, 2024075 Share0 વડોદરામાં વરસાદની શરૂઆત ભાજપ ભૂવો પડવાની સમસ્યા ઊભી થઈ છે એક બાદ એક મોટી સંખ્યામાં ભુવા પડતા રસ્તા ઓછા પણ ખાડા વધારે છે.. સોસાયટીની બહાર પડી જતા વાહન વ્યવહાર કે સોસાયટીના લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે