આજની ભાગ દોડ ભર્યું જીવન માં લોકો નું સ્વસ્થ સારું રહે અને નિરોગી જીવન જીવે તે હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ નિઃશુકલ મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું આ કેમ્પ માં અનુભવી ડોકટર ની ટીમ ના નિષ્ણાત થી મેડિકલ કેમ્પ માં આવેલ લોકોનું સ્વસ્થ નું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં જનરલ તપાસ, બીપી, ડાયાબિટીસ, બલ્ડ ટેસ્ટ, આંખ દાંતની તપાસનો કેમ્પ યોજાયો

