43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીના ડુંગર વિસ્તારના 10 ગામોમા આગામી આવનારા હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈ આદિવાસીઓ સાથે સમાજના આગેવાનોની બેઠકો.

હાઇડ્રો પ્રોજેક્ટ સર્વે ને લઈ છેલ્લા એક મહિના થી વિસ્તાર મા વિવાદ ચાલી રહ્યો છે.

આદિવાસી ઓ જળ જંગલ જમીન ન છોડવા મક્કમ બન્યા.

હાઇડ્રો પ્રોજેક્ટ સર્વે વિસ્તાર ના આદિવાસી સર્વે કરવા દેવા માંગતા જ નથી.

સરકાર સામે આદિવાસી ઓ લડી લેવાના મૂડ મા હોય ગામે ગામ બેઠકો ના દોર શરૂ કરાયા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન

admin

બોડેલી સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે સમૂહ યોગાભ્યાસ કરી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી

admin

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલી ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

Leave a Comment