Genius Daily News
Uncategorized

તાલાળા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

તાલાળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી તાલાળા તેમજ આ વિસ્તારના ગામડાઓમાં લગભગ એક થી બે ઇંચ જેટલો વરસાદ આજે પડી ચૂક્યો છે હાલ તો લોકોમાં વરસાદી વાતાવરણ ને કારણે ખુશીનું માહોલ જોવા મળ્યો છે પરંતુ સડક અને રોડ રસ્તાઓનું પણ ધોવાણ જોવા મળી રહ્યું છે નાના બાળકોમાં પણ વરસાદથી વાતાવરણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર લલિત ચાવડા તાલાળા

Related posts

વારસીયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિ. નો કેસ શોધી કાઢતી વારસીયા પોલીસ

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા BLOને Training આપવા આવે તેવી રજૂઆત જિલ્લા નીવાસી કલેકટરને કરવામાં આવી

admin

વડોદરા નાં રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વિશ્વામિત્રી નદી ની પૂજા કરવા માં આવી

admin

Leave a Comment