Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

બચુભાઈ ખાબડના પુત્રો પર થયેલ કૌભાંડના આક્ષેપો વિશે પૂછતાં મંત્રી બચુભાઈ ખાબડ ચાલતી પકડી

છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું 3 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું

બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના થઈ રહ્યા છે આક્ષેપ .

કાર્યક્રમ મા આવેલા મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે સવાલ ના જવાબ મા “આ મારો વિષય નથી, સરકાર માં તમે પૂછી લો ” આટલું બોલી બચૂ ખાબડે ચાલતી પકડી

દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચરાયાના થઈ રહ્યા છે આક્ષેપ .

35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે,

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી,કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

નસવાડીમાં હોળી પૂર્વે મોંઘવારીનો માર, બજારમાં મંદીનો માહોલ

admin

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

admin

Leave a Comment