હરણી વિસ્તારની સોસાયટીઓમાં પહોંચ્યા હતા મનીષા વકીલ
આજદીન સુધી સ્થાનિક કાઉન્સિલર પણ ફરકિયા નથી આજે પણ સ્થાનિક કાઉન્સિલર જોવા મળ્યા નહીં જેને લઇને લોકોમાં વધુ રોષ જોવા મળ્યો
લોકોએ હાથ જોડી કહ્યું જય સિયારામ અહીં થી જાઓ પૂર ની પરિસ્થિતિમાં ત્રણ દિવસ થવા છતાં પાણી કે દૂધ કે ખાવાનું પૂછવા આવ્યા નથી
પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી
સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ભાજપ હાય હાય ના મારા લગાવ્યા લોકો નો રોષ જોઈ નેતાઓએ ચાલતી પકડી..
previous post

