43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોકદ્રીલનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોકદ્રીલનું આયોજન કરવામાં આવ્યું, બોડેલી નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ઓપરેશન શિલ્ડ હેઠળ ગુજરાત ભરમાં આજે વિશેષ મોકદ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રીના સમયે જિલ્લામાં સંપૂર્ણ બ્લેક આઉટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુદ્ધના સમયે શું શું તકેદારી રાખવામાં આવે તે બાબતે સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.જિલ્લાના ફાયર ફાયર ,જિલ્લાની પોલીસ ,આરોગ્ય 108 એમ્બ્યુલન્સ ,સિવિલ ડિફેન્સની ટીમ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નર્મદાની મુખ્ય કેનાલ પર હાજર રહ્યા હતા.
યુદ્ધના સમયે જે સ્થિતિ સર્જાય તે બાબતે મોકદ્રીલ યોજાઈ હતી. તેમાં 4 જેટલા લોકોના મોત 25 લોકો ઘાયલ અને 50 જેટલા લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રાત્રીના સમયે બોડેલી ખાતે બ્લેક આઉટ સફળ થયા તે બાબતે તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોકદ્રીલનું આયોજન કરવામાં આવ્યું

Related posts

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

admin

વડોદરાના દશરથ ખાતે પકડાયેલા અઢી કરોડના દારૂના કેસમાં છાણી પીઆઈને સસ્પેન્ડ કરાયા

admin

વડોદરાના મકરપુરામાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર તિક્ષણ હથિયાર થી હૂમલો

admin

Leave a Comment