40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

માતૃવંદના હેઠળ વિનોદ સોલંકી ધ્વારા માતા ની પ્રતિમા ખુલ્લી મુકાઈ

ડભોઈ ના ભાજપ ના આગેવાન અને ભારતીય પત્રકાર સંધના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને વિવિધ હોદ્દો ઓ પર સમાજ સેવા ના ભેખધર વિનોદ સોલંકી તેઓના મોટાભાઈ જેઠાભાઇ સોલંકી ધર્મપત્ની ધનવરીબેન વિનોદભાઈ સોલંકી પુત્ર કૃણાલ સોલંકી અને પરિવારજનો ધ્વારા પોતાના ના નિવાસ પાસે પોતાના સ્વર્ગસ્થ માતા નનીમા ની સ્મૃતિ માં માતૃવંદના ના નેજા હેઠળ પ્રતિમા નુ અનાવરણ કરાયું

આ પ્રસંગે શહેર તેમજ રાજય ના મિત્ર મંડળ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કમોસમી વરસાદ ના આગમન સમયે પણ ધાર્મિક વિધિ કરી પોતાની માતા ની પ્રતિમા મુકી લોકો માં માતૃપ્રેમ વધે એવા પ્રયાસ ની લોકો મુકત કંઠે ગુણગાન ગાઈ રહ્યા છે ડભોઇ માં વિનોદ સોલંકી ના પ્રયાસ ની ચર્ચા ચર્ચા ના એરણે છે ડભોઇ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને પત્રકાર અને વિવિધ સંગઠણો સાથે જોડાયેલા વિનોદભાઈ ના માતૃ પ્રેમ ની નગરમાં આખો દિવસ ચર્ચા માં રહ્યા અને લોકો ને પણ માતૃપ્રેમ વિશે લોકો ને જાગૃત કરવા ના પ્રયાસ ની સરાહના થઈ રહી

Related posts

ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની સ્ટાર કાસ્ટે કલાનગરી વડોદરાની મુલાકાત લીધી

admin

T.Y. અને S.Y. B.Com એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામો 45 દિવસમાં જાહેર કરવાની માંગ

admin

વડોદરા પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

admin

Leave a Comment