Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિક્ષણ સમિતિના આચાર્યો સાથે સાંસદ ડો.હેમાંગ જોશી નો “શિક્ષણ સંવાદ”

વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી નો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના આચાર્યો સાથે શિક્ષણ સંવાદ નો કાર્યક્રમ આજરોજ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના સાંસદ એવા ડોક્ટર હેમાંગ જોશી શિક્ષણ સમિતિની શાળાઓ ના ઉત્થાન માટે કઈ દિશામાં કામ કરી શકાય તે ઉદ્દેશી સાથે આ શિક્ષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા શાસણાધિકારી શ્વેતાબેન પારગી શિક્ષણ સમિતિના તમામ સભ્યો શિક્ષણ સમિતિના તમામ આચાર્યો શૈક્ષણિક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તમામ આચાર્યો સાથે આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હોય શિક્ષણ સમિતિના તમામ આચાર્યો અને શૈક્ષણિક સંઘના આગેવાનો દ્વારા ડોક્ટર હેમંત જોશી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related posts

ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોમાં રોષ

admin

ગણેશ ચાતુર્થી નિમિતે શાસ્ત્રોક્ત રીતે ઘરોમા ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી

admin

‘આધુનિક ભારતના નિર્માતા’તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના પુણ્ય તિથિ નિમિત્તે પાલિકા દ્વારા લોક માન્ય તિલક ની પ્રતિમા ને પુષ્પાંજલિ કરવામાં આવી

admin

Leave a Comment