37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે વિશ્વામિત્રની કામગીરીની લીધી મુલાકાત

વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચેલા મ્યુનિસિપલ કમિશનર nhai ની કામગીરી જોઈ ઉઠ્યા ચોંકી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રિજ બનાવવા નદીના બે કાંઠા ને જોડવા પાઇપો નાખી પાણીનો પ્રવાહ અવરોધ્યો હોવાનો આવ્યુ બહાર

પાણીના વેણ ઓછા પ્રેશરથી જતા હોય જળચર પ્રાણીઓને પણ પહોંચી શકે છે નુકસાન

બંને કાંઠાના જોડવા બે પાઇપો ઉતારી માટીનું પુરાણ સંદર્ભે એનએચએઆઈ દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે મોટો સવાલ

વિશ્વામિત્રી નદીના પાણી શહેર માં ફરી વળતા પહોંચ્યું હતું કરોડોનું નુકસાન

મ્યુનિસિપલ કમિશનરે નદીને પહોળી અને ઊંડી કરવા બનાવ્યો છે સો દિવસનો એક્શન પ્લાન

સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર એન એચ એઆઈ દ્વારા નદીમાં નખાયેલ પાઇપો અને માટી પુરાણને દૂર કરશે કે કેમ તેવા ઉઠ્યા વેધક સવાલ

Related posts

વડોદરાના ચક્લી સર્કલ ખાતે કાર બેકાબુ બનતા અકસ્માત

admin

વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ વડોદરા દ્વારા છ ડિસેમ્બર શોર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન

admin

વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો

admin

Leave a Comment