33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2025નું આયોજન

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2025નું આયોજન લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા આયોજીત નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-ર૦રપ અંતર્ગત છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ જશુભાઈ રાઠવા,ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ આગેવાનો અને બાળકો જોડાયા હતા. નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાની અંદર જિલ્લાની 23 જેટલી શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો.

Related posts

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને જન જાગરુતિ અભિયાન રૂપે ટીબી રોગ તેમજ હિપેટાઈટીસ વાયરસ વિષેની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલબેન ઉપાધ્યાય ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી

admin

તાંત્રિક વિધિમાં બાળકી રીતા તડવીની બલિ ચઢાવવા મામલે પોલીસનો ખુલાસો

admin

Leave a Comment