36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ન્યૂ હોરાઇઝન્સ બાળ વિકાસ કેન્દ્રનું પ્રતાપ નગર ખાતે શુભારંભ કરવામાં આવ્યું

ન્યુ હોરાઇઝન માં દરેક બાળકનું ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશન (DP) દ્વારા મૂલ્યાંકન અને નિદાન કરવામાં આવે છે, જે બાળકની જરૂરિયાતો પર આધારિત અને પરિણામોને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝડ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ રેખાંકિત કરે છે. આ ડાયનામિક ઇન્ટરવેન્શન પ્રોગ્રામ – ન્યુ હોરાઇઝન ડેવલપમેન્ટલ પ્રોગ્રામ NHDP તરીકે ઓળખાય છે.
NHDP બાળકના વર્તમાન વિકાસ સ્તર (સફળતાઓ) નો વિસ્તારથી અભિપ્રાય આપે છે અને પછી તે જુદી જુદી ડેવલપમેન્ટલ અને બિહેવિયરલ માઇલસ્ટોન હાંસલ કરવા માટે માર્ગ દર્શાવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જયાં સુધી માં બાળક ઇચ્છિત વિકાસ સ્તરે પહોંચી ન જાય. NHDP ને ડો.સમીર એચ. દલવાઈ અને ટીમ દ્વારા કાળજીપૂર્વક વિકસાવવામાં આવ્યું છે અને 2003 થી ઘણી જગ્યાઓ પર હજારો બાળકોને લાભ પહોંચાડ્યો છે. ત્યારે ન્યૂ હોરાઇઝન માને છે કે માતા-પિતાનો બાળકની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભાગ છે, અને તમને ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશન અને ક્લિનિકલ હેડ દ્વારા ઘરે બાળક સાથે કામ કરવા માટે માર્ગદર્શિત કરવામાં આવે છે વડોદરા શહેરમાં 301, ત્રીજો માળ ઇન્ફિનિટી આર્કેડ, પ્રતાપનગર બ્રિજ પાસે બ્રાન્ચનું શુભારંભ કરવામાં આવ્યું

Related posts

વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ શનિ દેવ મંદિરમાં ખાટુ શ્યામજીની પ્રતિમાની સ્થાપના કરાશે

admin

છયાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપ્યું

admin

ડભોઈ ચોતરીયા પીરની દરગાહ પાસે આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની મુલાકાત લેતા કલેક્ટર

admin

Leave a Comment