27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાણિતા એક્ટિવિસ્ટ પી.વી.મૂરજાણીએ કર્યો આપઘાત

વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ અને ધાર્મિક અગ્રણી પુરૂષોત્તમ મૂરજાણીએ શુક્રવારે પોતાના બંગલામાં જ પોતાની જ રિવોલ્વોરથી ગોળી છોડીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આપઘાત પહેલા મૃતકે સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું જણાય છે.

Related posts

વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવની ઉજવણી

admin

વડોદરા શહેરમાં સામાન્ય ઝઘડામાં યુવકની કોશના ઘા ઝીંકી હ-ત્યા કરવામાં આવી

admin

ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની સ્ટાર કાસ્ટે કલાનગરી વડોદરાની મુલાકાત લીધી

admin

Leave a Comment