43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
Uncategorized

ગાંધી જયંતી શુભ દિવસે ડભોઇ સ્વામિનારાયણ મંદિર ખાતે ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન

2 ઓક્ટોબર 2024ના ગાંધી જયંતી શુભ દિવસે ડભોઇ સ્વામિનારાયણ મંદિર ખાતે ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના પ્રમુખ દિલીપભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુધીરભાઈ બારોટ નગરપાલિકા સદસ્ય મજુર સલાટ .તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી ગાંધીબાપુઅમર રહો..મહાત્મા ગાંધીબાપુ અમર રહો ના..સૂત્રચાર સાથે.. ગાંધી વંદના સાથે ગાંધીબાપુની.. ભજન ગીત..માનવસેવા એ જ પ્રભુ સેવા ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન.. ની જેમ રક્તદાન મહાદાન નૂ.. સુંદર આયોજન કરીને… રક્તદાતાઓ રક્તદાન ની 108 જેટલા બોટલ રક્તદાતાઓએ રક્તદાન આપીને ગાંધી બાપુની જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે માનવસેવા નું કાર્ય કર્યું હતું..

    Related posts

    Tactiques réconfortantes Mafia

    admin

    ભારતીય જનતા પાર્ટી વડોદરાના વોર્ડ નંબર 16માં નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

    admin

    Ihr Erfolgsweg im BingBong Casino

    admin

    Leave a Comment