પવિત્ર શ્રાવણ મા સની આજથી શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ સોમવાર ના રોજ શ્રાવણ માસનો શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલું કાશી વિશ્વનાથ મંદિર માં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ કાળા તલ બીલીપત્ર ચડાવી પૂજા જણા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે આજે મંદિર માં ભક્તોએ બમ બમ ભોલે નાદ થી મંદિરનું પરિષદ ગુંજી ઉઠ્યું હતું

