33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો.

પવિત્ર શ્રાવણ મા સની આજથી શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ સોમવાર ના રોજ શ્રાવણ માસનો શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલું કાશી વિશ્વનાથ મંદિર માં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ કાળા તલ બીલીપત્ર ચડાવી પૂજા જણા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે આજે મંદિર માં ભક્તોએ બમ બમ ભોલે નાદ થી મંદિરનું પરિષદ ગુંજી ઉઠ્યું હતું

Related posts

રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે…

admin

વડોદરા માટે આજનો ઐતિહાસિક દિવસ : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

admin

નવરાત્રી પર્વ ના શુભ દિવસે વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ વિસ્તારમાં એટીકેટી રેડીમેડ કપડાં ના શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

Leave a Comment