દિવાળીના પર્વને લઈને વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પોતાના મત વિસ્તારમાં જરૂરિયાત બંધ ગંગાસ્વરૂપ બહેનોને સાડી તથા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું
દિવાળીનો પર્વ એટલે એકબીજાના ઉત્સાહમાં ભાગીદારી થઈને આ દિવાળીનો પર્વ સૌ લોકો ખુશીથી મનાવે તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવા જરૂરિયાત મંદ લોકોની મદદ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા ગંગાસ્વરૂપ બહેનોને સાડી અને મીઠાઈનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશી લાવવાની પ્રયાસ કરવામાં આવ્યો
વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં આ જ રીતના જરૂરિયાતમંદ બહેનોને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવશે

