Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા દિવાળીપુરા નામદાર કોર્ટેમાં વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો.

આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણ માનવજાત માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે. વધતા ઉદ્યોગો, વાહનો, અને વનવિનાશના કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાનું ઉકેલ એ છે – “વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો”।
વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ (ઓક્સિજન) ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઈડને શોષી લે છે. તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનને ક્ષય થતા અટકાવે છે અને પશુઓ માટે આશરો આપે છે. એટલું જ નહીં, તેઓ હવાના તાપમાનને નયનરૂપ રાખે છે અને અનેક પાંજરીઓનું નિવાસસ્થાન છે.
જ્યારે આપણે વૃક્ષો કપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થાય છે. ઉદ્યોગો અને વાહનોના ધૂમાડાથી હવામાન ફેરફાર થાય છે, ગરમી વધી રહી છે, અને અતિવૃષ્ટિ અથવા દુષ્કાળ જેવી આપત્તિઓ વધતી જાય છે. જ્યારે ઉપસ્થિતિમાં નલિન પટેલ પ્રમુખ બરોડા બાર એસોસિએશન .રિતેશ ઠક્કર એડવોકેટ .ડિપલ બ્રહ્મભટ્ટ એડવોકેટ તમામ લોકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ અને લારી ગલ્લા ધારકો સાથે જ મ્યુ.કમિશનરને રજૂઆત કરી

admin

વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ 200 ફરિયાદો પર કાર્યવાહી

admin

વડોદરા મહા નગર પાલિકા દ્વારા આજે ૬૨૦૦ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા યથાવત

admin

Leave a Comment